ભચાઉ પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી

499

ભચાઉ : પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની સૂચનાથી પ્રોહીબીશન અને જુગાર નાબૂદી ડ્રાઇવ અનુસંધાને આજે ભચાઉ પોલીસ પેટ્રોલીંગ પર હતી. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે આરોપી નારણ ડાયા પરમાર ઉ. વ. 32 પોતાના મકાન સર્વોદય સોસાયટી ભચાઉ મધ્યે પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની પરપ્રાંતિય ક્રેઝી રોમિયો વ્હીસ્કીના 31 નંગ કવાટર કિ.રૂ. 3100ના રાખેલ જયાં રેડ કરી પોલીસે મુદામાલ કબ્જે કરેલ છે. રેઇડ દરમ્યાન આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Get real time updates directly on you device, subscribe now.