જીલ્લા પંચાયત પ્રમુખ તરિકે લક્ષ્મણસિંહ સોઢા અને તાલુકા પંચાયત પ્રમુખ તરિકે હરીશ ભંડેરીના નામ જાહેર

1,423

ભુજ : જેની સૌને રાહ હતી તેવી કચ્છ જીલ્લા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખ ના નામો આજે જાહેર કરાયા છે. ભારતીય જનતા પાર્ટીએ કચ્છ જીલ્લા પંચાયતના બીજી ટર્મ માટેના પ્રમુખ પદ માટે લક્ષ્મણસિંહ સોઢા અને ઉપપ્રમુખ તરીકે નિયતિબેન પોકાર રહેશે. જયારે બીજી તરફ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે હેરેશ ભંડેરી અને ઉપપ્રમુખ પદ માટે હિતેશ ખંડોળને પસંદ કરાયા છે. આવતી કાલે સત્તાવાર ચુંટણી યોજાશે..

Get real time updates directly on you device, subscribe now.