પેરોલ ફર્લો સ્કોવડએ પ્રોહિબિશન ના ગુનાહમાં ફરાર આરોપીને ઝડપી પડ્યો

310

પધ્ધર : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પેરોલ ફર્લો સ્કોવડને સૂચના આપેલ. પેરોલ ફર્લો સ્કોવડના સ્ટાફે  નાસતા ફરતા આરોપીને પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે પધ્ધર પોલીસના રેકર્ડ પર નોંધાયેલ પ્રોહિબિશન ગુનાહના વોન્ટેડ આરોપી  અનોપસિંહ અભેસિંહ રાઠોડ કેરા વાળાને  પોતાના ઘરે કેરા જવાની પેરવીમાં હોવાની પાક્કી બાતમી મળતા તે જગ્યા પર પેરોલ ફર્લો સ્કોવડ ટિમ જતા આરોપી રિલાયન્સ સર્કલ નજીક આવતા તેને ઝડપી પડી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા પધ્ધર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

Get real time updates directly on you device, subscribe now.