ભાજપની બીજી યાદી જાહેર : કચ્છના ભુજ અને ગાંધીધામના નામો જાહેર
જેની ઉત્સુકતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે વિધાનસભા ઉમેદવારોની બીજી યાદી ભાજપે જાહેર કરી છે. જેમા કચ્છ માથી ભુજ, નીમાબેન આચાર્ય, ગાંધીધામ, માલતી મહેશ્વરી એમ બે સીટ પર નામ જાહેર કરાયા છે.