ભુજમાં ધાણી પાસાનો જુગાર રમતા ચાર જણા ઝડપાયા

516

ભુજ : આજે બપોરના સમયે ધાણી પાસાનો જુગાર રમતા ચાર જણાને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. ભુજમાં ડાયમંડ ગેસ્ટહાઉસની પાછળ આવેલ ઢેબા ફળિયામાં એ ડીવીઝન પોલીસે રેડ પાડતા હાજીશા જુસબશા શેખ રહે. સરપટનાકા બહાર, મહમદહનીફ ડાડા ખલીફા રહે. ભીડનાકા બહાર, અબ્દુલ હમીદ રામજુ બકાલી રહે. અલમહેંદી કોલોની તેમજ ઉમર અબ્દુલ હિંગોરજા રહે. ભીડનાકા બહારને ધાણી પાસાનો જુગાર રમતા રોકડા રૂ. 10290 અને એક ઓટોરીક્ષા કિમત રૂ. 25000 મળીને કુલ્લ રૂ. 35290 ના મુદામાલ સાથે પકડી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Get real time updates directly on you device, subscribe now.